District

સિનિયર સિટીઝન અને દિવ્યાંગોના હિત માટે સરકારનો નિર્ણય : પાટનગર યોજના ભવનના બિલ્ડીંગમાં 45 લાખના ખર્ચે લિફ્ટ મૂકાશે

સિનિયર સિટીઝન અને દિવ્યાંગોના હિત માટે સરકારનો નિર્ણય : પાટનગર યોજના ભવનના બિલ્ડીંગમાં 45 લાખના ખર્ચે લિફ્ટ મૂકાશે

- પાટનગર યોજના ભવનના બિલ્ડીંગમાં આખરે લિફ્ટ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો
- લિફ્ટ લગાવવાની અને તેને આનુસંગિક કામગીરીમાં હજુ સમય લાગશે 

ગાંધીનગર, બુધવાર 

   ગાંધીનગરમાં હવે સિનિયર સિટીઝન અને દિવ્યાંગોના હિત માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટનગર યોજના ભવનના બિલ્ડીંગમાં 45 લાખના ખર્ચે લિફ્ટ મૂકાશે. જેનાથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની મુશ્કેલીઓ ઓછી થશે.   

  ગાંધીનગર શહેરના સેક્ટર-16માં આવેલા 4 દાયકા જૂના પાટનગર યોજના ભવનના બિલ્ડીંગમાં આખરે લિફ્ટ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, લિફ્ટ લગાવવાની અને તેને આનુસંગિક કામગીરીમાં હજુ સમય લાગે તેમ છે. પાટનગર યોજના વિભાગ હાલ પણ શહેરની પાણી- ગટર વ્યવસ્થા અને સરકારી આવાસોની ફાળવણી, નિભાવ, મરામત સહિતની જવાબદારી સંભાળે છે. જેથી પાણી- ગટરને લગતી ફરિયાદો માટે, વેરો ભરવા તેમજ સરકારી આવાસને લગતી બાબતો માટે અરજદારોને આ કચેરીમાં આવવુ પડે છે. આ ભવનમાં લિફ્ટના અભાવે સિનિયર સિટીઝન અને દિવ્યાંગોને મુશ્કેલી પડે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

સિનિયર સિટીઝન અને દિવ્યાંગોના હિત માટે સરકારનો નિર્ણય : પાટનગર યોજના ભવનના બિલ્ડીંગમાં 45 લાખના ખર્ચે લિફ્ટ મૂકાશે