- સામાજિક ન્યાય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું
- ગાંધીનગર મેડિકલ કોલેજના હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર, ગુરુવાર
ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિગમની જુદી જુદી યોજનાના લાભાર્થીઓને લોન તેમજ સહાય વિતરણનો એક મોટો મેળો ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ છે. ગાંધીનગર મેડિકલ કોલેજના હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર