District

ગાંધીનગરના મોટી શિહોલી ખાતે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કાર્યક્રમ યોજાયો 

- ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું
- ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તમામ બાબતોની વિગતે સમજણ આપવામાં આવી 

ગાંધીનગર, શનિવાર 

    તારીખ 13 ઓક્ટો.ના રોજ પ્રેરણા પ્રવાસ અંતર્ગત પ્રાકૃતિક ખેતીના સફળ ખેડુત નરેન્દ્ર મંડીર અને પ્રાકૃતિક મોડેલ ફાર્મ, પ્રાતેન ફાર્મમા, મોટી શિહોલી, તા.જી.ગાંધીનગર ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતને જાગૃત કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર તાલુકાના ૧૪ ગામના પ્રાકૃતિક ખેતી કરનારા અને ભવિષ્યમાં કરનાર ૧૪૫ પ્રગતિશીલ ખેડૂતો, સાથો સાથ છાલા, મોટી શીહોલી અને ગીયોડના ગ્રામ સેવક, તલાટી-કમ-મંત્રી, મોટી સિંહોલીના સરપંચ પરબતજી ઠાકોર, રેડ ક્રોસ સોસાયટી અને સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ જીલુભા ધાંધલ, આત્માના અધિકારી નટુભાઈ સુતરીયા હાજર હતાં.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર 

Embed Instagram Post Code Generator

સમયની માંગ પ્રમાણે પ્રાકૃતિક ખેતીના ફાયદા, પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો, ફાર્મ ખાતે તમામ પાસાઓ જેવા કે દેશી ગાયમા ગીર ગાય, દેશી બિયારણો, પાક પદ્ધતિ, બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્રપાક પદ્ધતિની વિગતે સમજ આપવામાં આવી અને તેનું તાદૃશ્ય નિદર્શન કરવામાં આવ્યું. હાલમા કેન્સર, ડાયાબિટીસ, બીપી, હાર્ટ અટેક અને તેના જેવા અસાધ્ય ઘણા રોગોનું દુષણ રાસાયણિક ખેતી છે, તે છોડીને કુદરતી દેશી બીજ અને દેશી ગાયના સંયુક્ત સંયોજનથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે તમામ બાબતોની વિગતે સમજણ આપવામાં આવી હતી. ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો