- સેક્ટર ૫, ૬ અને ૭ સેક્ટરમાં આવેલ છાપરા વિસ્તારોમાં ટીમ દ્વારા રાત્રે સર્વેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી
ગાંધીનગર, સોમવાર
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકામાં આવેલ વિવિધ ઝુપડપટ્ટી વિસ્તારોમાં મેલેરિયા ડેન્ગ્યું જેવા મચ્છરજન્ય રોગો માટે સર્વે હાથ ધર્યો હતો. મુખ્યત્વે સેક્ટર ૫, ૬ અને ૭ સેક્ટરમાં આવેલ છાપરા વિસ્તારોમાં ટીમ દ્વારા રાત્રે સર્વેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
આ વિસ્તારોમાં રહેતી વસ્તી મુખત્વે દૈનિક શ્રમ/મજુરી સાથે સલંગ્ન હોવાથી તેઓ દિવસ દરમિયાન હાજર ના હોવાથી તેમના આરોગ્યનો સર્વે દિવસ દરમિયાન થઇ શકતો નથી જેને અનુલક્ષીને આરોગ્યની ટીમ દ્વારા રાત્રે આ વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સેક્ટર ૫, ૬ અને ૭ વિસ્તારોમાં આવેલા લગભગ ૩૦૦ જેટલા છાપરાઓનો રાત્રી સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં તાવ/શરદી તેમજ માથાના દુખાવાના તમામ વ્યક્તિઓનો રેપીડ કીટ દ્વારા બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આવશ્યક કિસ્સાઓમાં દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં આગામી સમયમાં અન્ય છાપરા વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવશે. સદર સર્વેમા ૫ મેલેરીયાના કેસ મળેલ જેની સારવાર કરવામા આવેલ તેમજ ૧૦૦ થી વધુ લોહીના નમુના લેવામા આવેલ.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
