- નિયમિત યોગાસનથી થતાં આરોગ્યલક્ષી ફાયદા અંગેની જાણકારી આપી
- સવારે 8થી 8-45 કલાક સુધી વિદ્યાર્થીઓને યોગાસન કરાવવામાં આવ્યા
ગાંધીનગર, સોમવાર
ભાગતા દોડતા જીવનમાં યોગ સાધના થકી માનસિક રીતે સ્વસ્થ રહી શકાય. ગાંધીનગરના રાંધેજામાં ત્રિ દિવસીય યોગ શિબિરનું આયોજન થયું છે. યોગ શિબિરમાં યોગ કોચ ગાયત્રી પટેલે નિયમિત યોગાસનથી થતાં આરોગ્યલક્ષી ફાયદા અંગેની જાણકારી આપી હતી.