District

કુડાસણ પાસે બે કાર વચ્ચે અકસ્માત બાદ લોખંડની પાઇપથી ગાડીના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી

કુડાસણ પાસે બે કાર વચ્ચે અકસ્માત બાદ લોખંડની પાઇપથી ગાડીના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી

- ઈન્ફોસિટી પોલીસ દ્વારા અકસ્માત સર્જી તોડફોડ કરનાર કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

- ગાંધીનગરમાં લુખ્ખા તત્વો બેફામ

ગાંધીનગર, શુક્રવાર

  ગાંધીનગરમાં કુડાસણ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ અકસ્માત સર્જનાર કારના ચાલકે લોખંડની પાઇપથી કારના કાચ તોડીને બીજી કારના ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Embed Instagram Post Code Generator

  સરગાસણમાં રહેતા કુશલ સુખબીરસિંગ યાદવ 4 ઓક્ટોબર ના રોજકાર લઈને ઘરેથી નીકળી કુડાસણ પ્રીમિયમ જીમ લોન્ચ ખાતે જિમ કરવા જઈ રહ્યા હતા. આ સમયે રિલાયન્સ સર્કલ ખાતે એક ફોર્ચ્યુનર કારના ચાલકે કુશલભાઈની કારને ટક્કર મારી હતી. જેથી કુશલભાઈએ ગાડી સાઈડમાં ઉભી રાખી હતી અને અકસ્માત સર્જનાર કારના ચાલકે પણ ગાડી સાઈડમાં ઉભી રાખી અને બહાર આવી અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જેથી કુશલભાઈએ ઝઘડો કરવાની ના પાડતા આ સમયે ઉશ્કેરાઈ જઈને તેની ગાડીમાંથી એક લોખંડની પાઇપ લઈ આવી કુશલભાઈની ગાડીના તમામ કાચ તોડી નાખી ગાડીને નુકસાન કર્યું હતું. તેમ જ કુશલભાઈનો iphone 10 પણ પછાડીને તેને પણ નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે કુશલભાઈએ ગાડીના ચાલક વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો