- વિદ્યાર્થીઓને વિશેષ જાણકારી વાર્તાલાપ દ્વારા પૂરી પાડવામાં આવી
- ગુજરાતના શિક્ષણ અને ઉત્તરપ્રદેશના શિક્ષણની સરખામણી અને સ્થિતિની જાણકારી આપી
દહેગામ, શનિવાર
આજે અહમદપુર પ્રાથમિક શાળામાં ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન " મિશન કર્મયોગી"ના ભાગરૂપે 100 કલાક શિક્ષણ માટેના સંકલ્પને સાકાર કરવા રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ઉત્તરપ્રદેશ પોલીસ ડિપાર્ટમૅન્ટમાંથી હૅડ કૉન્સ્ટેબલ આર.બી.પાલ અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી યશરાજસિંહ દ્વારા અહમદપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોલીસની વિવિધ કામગીરી અને સેવાથી વાકેફ કરવામાં આવ્યા.
પોલીસની સેવાઓમાં સર્જનાત્મકતા, રચનાત્મકતા, સક્રિયતા, વ્યાવસાયિક પ્રગતિશીલતા, નમ્ર પોલીસ સેવા, સક્ષમ પોલીસ સેવા તેમજ જાહેર સેવાઓને અસરકારકતા પ્રદાન કરવા માટે મિશન કર્મયોગી વ્યક્તિગત અને સંસ્થાકીય બંને સ્તરે કઈ રીતે અસરકરતા છે, તેની વિશેષ જાણકારી વાર્તાલાપ દ્વારા પૂરી પાડવામાં આવી હતો. પોલીસનો ડર દૂર કરવા અને પોલીસને મિત્ર ગણી પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી. સાથે સાથે સમુદાયની સમસ્યાના નિરાકરણ અને યુવાઓને હિંમત અને પ્રોત્સાહન પણ પૂરા પાડવામાં આવ્યા. પોતાના માર્ગદર્શન લૅક્ચર બાદ પ્રત્યેક વર્ગની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપ કર્યો હતો અને ગુજરાતના શિક્ષણ અને ઉત્તરપ્રદેશના શિક્ષણની સરખામણી અને સ્થિતિની જાણકારી આપી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
