- રૂ. 12000 ની કિંમતના કેબલ ચોરી મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી
- માણસા પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોની તપાસ હાથ ધરવામાં આવી
માણસા, રવિવાર
ગાંધીનગરના માણસા તાલુકામાં દેલવાડ ગામેથી અજાણ્યા તસ્કરો બોરકુવાના વાયર ચોરી જતા આ મામલે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉ પણ પાટનગરમાં વાયર ચોરીની ઘટનાઓ સામે આવતી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર