District

સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ ફરિયાદ

સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ ફરિયાદ

- સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવીને યુવતી સાથેના ફોટા ડીપીમાં મૂક્યા

- યુવતીના ઇમેલ ઉપર બિભત્સ શબ્દો લખી તેને માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર, મંગળવાર

  ગાંધીનગરમાં રહેતી એક યુવતીના મિત્રએ તેની સાથેના ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકીને તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આ ઈસમે  યુવતીના ઇમેલ ઉપર બિભત્સ શબ્દો લખીને યુવતીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતા અંતે આ મામલે યુવતીએ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. .ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયા ઉપર સરગાસણમાં રહેતા જય નગીનભાઈ રાજન સાથે પરિચય થયો હતો. બાદમાં બંને અવારનવાર એકબીજાને મળતા હતા અને ફોન તેમજ મેસેજથી પણ સંપર્કમાં રહેતા હતા. મુલાકાત દરમિયાન જય યુવતી સાથે ફોટા પણ પાડતો હતો. થોડા સમય બાદ જય અત્યંત શંકાશીલ સ્વભાવનો હોવાથી યુવતીએ તેની સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા જય રાજને મીડિયા ઉપર યુવતીના નામનું એકાઉન્ટ બનાવીને તેમાં પોતાના અને યુવતીના મિત્રતા દરમિયાન પાડેલા ફોટા અપલોડ કર્યા હતા. આ ઉપરાંત તે યુવતીના ઇમેલ એડ્રેસ પર બિભત્સ શબ્દો લખીને યુવતીને હેરાન કરતો હતો. યુવતી ક્યાંય પણ જાય તેની માહિતી આપી તેને સતત ત્રાસ આપતો હોવાથી અંતે આ મામલે યુવતીએ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે જય રાજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ ફરિયાદ