- સમિતિઓના ચેરમેન પદ માણસો અને ગાંધીનગર વચ્ચે જ વહેંચાયા કલોલના સભ્યોની સૂચક ગેરહાજરી
- દહેગામ અને કલોલને સમિતિઓના ચેરમેન પદથી વંચિત રાખવામાં આવેલ છે
ગાંધીનગર, ગુરુવાર
ગાંધીનગર જિલ્લા પંચાયતની આજે મળેલી ખાસ સમાજની સભામાં પંચાયતી વિવિધ સમિતિની રચનાઓ કરવામાં આવી છે જેમાં સમિતિઓના ચેરમેન પદ ગાંધીનગર અને માણસા વચ્ચે વહેંચી દેવામાં આવ્યા છે. દહેગામ અને કલોલને સમિતિઓના ચેરમેન પદથી વંચિત રાખવામાં આવેલ છે.