District

પેથાપુર નજીક રિક્ષા પલટી મારી જતા ચાલકનું મોત

પેથાપુર નજીક રિક્ષા પલટી મારી જતા ચાલકનું મોત

- પેથાપુર ચોકડીથી રાંધેજા ચોકડી તરફ જવાના માર્ગ પરની ઘટના 

- મૃતકના ભાઈની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો

પેથાપુર, સોમવાર

  પેથાપુરથી રાંધેજા ચોકડી તરફ જવાના માર્ગ ઉપરથી ગતરોજ પસાર થઈ રહેલી રિક્ષાના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં રીક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અમદાવાદના સાબરમતી ખાતે રહેતા અતુલભાઇ રાજુભાઈ દંતાણી (ઉંમર વર્ષ 25) રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તારીખ 8 ઓક્ટોબરના રોજ સાંજના સમયે અતુલભાઇ તેમની રીક્ષા લઈને પેથાપુર ચોકડીથી રાંધેજા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે એકાએક તેમણે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં અતુલભાઇને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘટનાને પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ અતુલભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે પેથાપુર પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પેથાપુર નજીક રિક્ષા પલટી મારી જતા ચાલકનું મોત