
- વિયુ નેટવર્કના "આપણા ગાંધીનગર જિલ્લાના સમાચાર" ગ્રુપમાં જોડાઈને લકી ડ્રોમાં ભાગ લો : સંપૂર્ણ માહિતી જાણવા વાંચો આ અહેવાલ
- ગ્રુપમાં એડ થયા બાદ તમે તમારા અન્ય પરિચિતોને પણ લકી ડ્રોમાં ભાગ લેવા અને ફ્રીમાં સમાચાર માટે ગ્રુપમાં સામેલ કરી શકો છો
ગાંધીનગર, રવિવાર
વધતી મોંઘવારીમાં કોઈ તમને એવું કહે કે તમારે માત્ર સમાચાર વાંચીને જ ઇનામ જીતવાના છે તો ? આશ્ચર્ય લાગે છે ને ? પણ આ વાત સાચી છે. ગાંધીનગર જિલ્લામાં ડિજિટલ સમાચાર માધ્યમોમાં સૌથી વધારે વંચાતું અને વાચકોમાં અતિ લોકપ્રિય એવું વીયુ નેટવર્ક ગાંધીનગર જિલ્લાના વાચકો માટે અભૂતપૂર્વ ઈનામી યોજના લઈને આપ્યું છે. {અમારા “આપણા ગાંધીનગર જિલ્લાના સમાચાર” ગ્રુપમાં જોઇન્ટ થવા આ લીંક પર ટચ કરો અને ડ્રોમાં ભાગ લેવાની સાથે ફ્રીમાં સમાચાર વાંચો}
વાચકો માટે સતત સાચા અને નિષ્પક્ષ સમાચાર સાથે અગ્રેસર રહેતું વીયુ નેટવર્ક હવે તેમના માનવંતા વાચકો માટે આકર્ષક ઈનામી ઓફર લઈને આવ્યું છે. વીયુ નેટવર્ક દ્વારા નિશુલ્ક સમાચાર વાંચીને લાખો રૂપિયાની કિંમતના ઇનામો જીતવાની તક તેમના વાચકોને આપવામાં આવી રહી છે. આ માટે વાચકોએ કોઈક કુપન ચોંટાડવાની નથી કે નથી કોઈ ફોર્મ ભરીને આપવાનું. સાથે કોઈપણ પ્રકારની ઝંઝટ વગર માત્રને માત્ર સમાચાર વાંચીને જ વાચકો ઇનામો જીતી શકશે આ સમાચાર વાંચવા માટે પણ કોઈ મેમ્બરશીપ લેવાની નથી કે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી. આજના મોંઘવારીના જમાનામાં કોણ આવા મફતમાં તમને દેશ અને દુનિયાની સાથે સાથે રાજ્ય જિલ્લા અને તમારા ગામની ખબર પણ પહોંચાડે અને ઇનામોની લ્હાણી પણ કરે. {અમારા “આપણા ગાંધીનગર જિલ્લાના સમાચાર” ગ્રુપમાં જોઇન્ટ થવા આ લીંક પર ટચ કરો અને ડ્રોમાં ભાગ લેવાની સાથે ફ્રીમાં સમાચાર વાંચો}
વાચકોએ વીયુ નેટવર્કના આ લકી ડ્રોમાં ભાગ લેવા માટે માત્ર "આપણા ગાંધીનગર જિલ્લાના સમાચાર" ગ્રુપમાં જોડાવાનું છે. બસ, પછી તમે આ લકી ડ્રોમાં ભાગ લઈ શકો છો. આટલું જ નહીં પણ આ ગ્રુપમાં એડ થયેલ દરેક વ્યક્તિ ગ્રુપના સેટિંગમાં ગયા બાદ પોતાના પરિચિતોને પણ તેમજ અન્ય સભ્યોને પણ આ ગ્રુપમાં એડ કરીને લખી ડ્રોમાં ભાગ લેવડાવી શકે છે. સાથે તેઓ આ ગ્રુપમાં એડ થયા બાદ પોતાના વિસ્તારના તાજા સમાચાર પણ વાંચી શકશે.{અમારા “આપણા ગાંધીનગર જિલ્લાના સમાચાર” ગ્રુપમાં જોઇન્ટ થવા આ લીંક પર ટચ કરો અને ડ્રોમાં ભાગ લેવાની સાથે ફ્રીમાં સમાચાર વાંચો}
બસ વાચકોએ આટલી શરતોનું પાલન કરવાનું છે
શરત માત્ર એટલી જ છે કે આ ગ્રુપમાંથી લેફ્ટ થઈ જનાર કોઈપણ વ્યક્તિ ડ્રો માટે હક્કદાર રહેશે નહીં. વીયુ નેટવર્ક દ્વારા તેમના માનવંતા વાચકો માટે એક નહીં પણ અનેક ઇનામો લઈને આવ્યું છે. આ યોજનાનો પ્રારંભ 15-10-2023 નવરાત્રીના પહેલા નોરતાથી શરૂ કરવામાં આવેલ છે. આ યોજનામાં whatsapp ગ્રુપમાં સ્પર્ધા શરૂ થયાની તારીખથી ડ્રો ની તારીખ સુધી ગ્રુપમાં રહેલ વાચકોને જ લકી ડ્રોમાં સમાવિષ્ટ કરવામાં આવશે. આ યોજનાનો લકી ડ્રો 6 નવેમ્બર 2024 ના રોજ યોજાશે. યુ નેટવર્ક ઓફિસના કર્મચારીઓ કે તેમના પરિવારના કોઈ પણ સભ્ય આ લકી ડ્રો માં ભાગ લઈ શકશે નહીં. {અમારા “આપણા ગાંધીનગર જિલ્લાના સમાચાર” ગ્રુપમાં જોઇન્ટ થવા આ લીંક પર ટચ કરો અને ડ્રોમાં ભાગ લેવાની સાથે ફ્રીમાં સમાચાર વાંચો}
આ રહી ઇનામોની યાદી
પહેલું ઈનામ : વોશિંગ મશીન – નંગ -2
બીજું ઈનામ : ઘરઘંટી નંગ 2
ત્રીજું ઈનામ : એલ. ઇ. ડી ટીવી નંગ 2
ચોથું ઈનામ : ફ્રીઝ નંગ 2
પાંચમું ઈનામ : ઓવન નંગ 7
છઠ્ઠુ ઈનામ : મિક્સર નંગ 10
સાતમું ઈનામ : હેન્ડ બ્લેન્ડર નંગ 11
આઠમું ઈનામ : ઇસ્ત્રી નંગ 15
નવમું ઈનામ : કેસરોલ્સ નંગ 50
દસમું ઈનામ : ડોલ ( 13 લિ. ) નંગ 50
અગિયારમું ઈનામ : ડબ્બા સેટ નંગ 50
બારમું ઈનામ: બાઉલ સેટ નંગ 100
તેરમું ઈનામ : ગ્લાસ સેટ નંગ 100
ચૌદમું ઈનામ : લંચ બોક્સ 100 નંગગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
