- પોલીસે ગાડીને પોલીસ મથકે લઇ જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- ગાડીને રસ્તાની બાજુમાં મૂકીને ચાલક ફરાર
ગાંધીનગર, શુક્રવાર
જીલ્લા એલ.સી.બી.ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુનાખોરોની પાછળ પડી ગઈ છે. આવા ગુનાખોરોની શોધમાં જ ફિલ્મી ઢબે લઈ જવાતો રૂ. 4,48,140 નો વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. ગાડીને રસ્તાની બાજુમાં મૂકીને ચાલક ફરાર થવામાં સફળ થયો હતો.પોલીસે ગાડીને પોલીસ મથકે લઇ જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર