District

દહેગામમાં બેખોફ બનીને તસ્કરોએ બાઈકની કરી ચોરી

દહેગામમાં બેખોફ બનીને તસ્કરોએ બાઈકની કરી ચોરી

- બાઇક ચોરીનું પ્રમાણ વધતા લોકોમાં ભયનો માહોલ
- પોલીસ આ બાઈક ચોરો પર સખ્ત કાર્યવાહી કરે અને ચોરો પર લગામ લગાવે તેવી માગ ઉઠવા પામી 

દહેગામ, બુધવાર 

  ક્રાઈમના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો રહ્યો છે. જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ ગુનાખોરી પણ વધી રહી છે. કેટલાક આવારા તત્વો દ્વારા અવાર નવાર મકાનો અને બાઇકની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે દહેગામમાં બાઇક ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં બાઇક ચોરાતા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. આ વિસ્તારમાં છાસવારે ચોરીની ઘટનાઓ બનતી હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના કરોલી કસ્બામાં રહેતા મહમદ સલીમ મહેમુદમિયાં મલેક પોલીસ ફરિયાદ નોંધાવતા જણાયું હતું કે તેઓ તેમનું બાઇક લઈને કરોલી ગામની સીમમાં આવેલા ખેતરમાં ગયા હતા. કામ પરત કરીને તેમને તેમનું બાઇક ઘર આગળ પાર્ક કરીને સૂઈ ગયા હતા. જ્યારે બીજા દિવસ સવારે જાગીને જોયું તો જ્યાં બાઇક પાર્ક કર્યું હતું ત્યાં મળી આવ્યું નહતું. બાઈકની આજુબાજુમાં શોધખોળ કરતાં બાઈકની કોઈ ભાળ મળી નહતી. આખરે માલૂમ પડ્યું હતું કે બાઇક કોઈ અજાણ્યા ઇસમો ચોરી ફરાર થઈ ગયા છે. બાદમાં મહમદ સલીમ મહેમુદમિયાં મલેકે દહેગામ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાઇક ચોરીની ઘટના વધતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો પોલીસ આ બાઈક ચોરો પર સખ્ત કાર્યવાહી કરે અને ચોરો પર લગામ લગાવે તેવી માગ ઉઠવા પામી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામમાં બેખોફ બનીને તસ્કરોએ બાઈકની કરી ચોરી