
- "Youth As Job Creators” થીમ આધારિત યુવા ઉત્સવ સ્પર્ધાઓ યોજાશે
- સ્પર્ધામાં ભાગ લેનાર જિલ્લાના યુવક-યુવતિઓએ 21 ઓકટોબર સુધીમાં અરજી કરવાની રહેશે
ગાંધીનગર, ગુરુવાર
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે ગાંધીનગર જિલ્લાના કલાકાર યુવક યુવતીઓમાં રહેલી શક્તિને બહાર લાવવા અને તેના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશ્ય સાથે “Youth As Job Creators” થીમ આધારિત યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત Story Writing,Poster Making, Declamation તથા Photography જેવા વિષયો ઉપર જિલ્લાકક્ષાએ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવનાર છે.
ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી દ્રારા સ્ટોરી રાઇટીગ, પોસ્ટર મેકિંગ તથા ફોટોગ્રાફી વિષયો ઉપર જિલ્લાકક્ષાએ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ વિષયો ઉપર સ્પર્ધાઓ યોજાશે. આ યોજનાનો લાભ લેવા ગાંધીનગર જિલ્લાના યુવક-યુવતિઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વીંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, ગાંધીનગરનો સંપર્ક સાધવાનો રહેશે. અને તા.૨૧/૧૦/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
