District

ગાંધીનગરમાં દહેજ માટે સસરિયાઓના ત્રાસથી પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા
 

ગાંધીનગરમાં દહેજ માટે સસરિયાઓના ત્રાસથી પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા
 

- પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની પોલીસમાં ફરિયાદ થઈ 
- પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી 

ગાંધીનગર, શુક્રવાર 

  કેટલાક લોકોના મનમાંથી દહેજનું દૂષણ દૂર માંથી થઈ રહ્યું. અને તેને જ પરિણામે ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગાંધીનગરની યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન થયા હતા.લગ્ન પછી નણંદે કોર્ટે મેરેજ કરી લેતાં પત્ની ઉપર આક્ષેપો કરીને પતિ સહિતના સાસરિયાએ મારઝૂડ કરી હતી. બાદમાં પતિ, સાસુ સસરા અને નણંદ દહેજ માટે પરિણીતાને ત્રાસ આપતા હતા. બાદમાં કંટાળીને પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. 

Embed Instagram Post Code Generator

  ગાંધીનગર ખાતે પિયરમાં રહેતી પરિણીતાનાં લગ્ન વર્ષ - 2017 માં અમદાવાદમાં સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. બાદમાં પતિ દારૂ પીવાની ટેવના કારણે અવાર નવાર ઝગડા થતાં હતા. આ દરમિયાન નણંદે પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટમાં મેરેજ કરી લેતાં સમગ્ર દોષનો ટોપલો પત્ની ઉપર ઢોળી દઈને પતિએ દારૂ પીને મારઝૂડ કરી હતી. બીજી બાજુ દહેજરૂપે પૈસાની માંગણી કરતા 20 હજાર આપ્યા હતા. આમ ધીમેધીમે પરિણીતાને વધુને વધુ ત્રાસ આપી દહેજની સતત માંગણી કરવામાં આવતી હતી. પતિ કોઈ કામધંધો કરતો નહીં હોવાથી તે નોકરી કરવા લાગી હતી. તેમ છતાં પતિ સહિતના ત્રાસ આપી મારઝૂડ કરી ઘરેથી કાઢી મુકતા મહિલા પોલીસના શરણે પહોંચી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો