- 96 શિક્ષકોની ખાલી જગ્યાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે
- ધોરણ-1થી 5માં 74 અને ધોરણ-6થી 8માં 22 શિક્ષકોની જગ્યાઓ ખાલી
ગાંધીનગર, મંગળવાર
એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. એક વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષકનો સિંહ ફાળો હોય છે. ત્યારે કારમી મોંઘવારીમાં ઘરના બે છેડા ભેગા કરતાં -કરતાં આવા શિક્ષકો ભારે પરેશાન થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ગાંધીનગરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં જ્ઞાન સહાયકો ભરાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 96 શિક્ષકોની ખાલી જગ્યાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે. તેમાં ધોરણ-1થી 5માં 74 અને ધોરણ-6થી 8માં 22 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જોકે જ્ઞાન સહાયકોની ભરતી ચાલુ શૈક્ષણિક વર્ષમાં નવા સત્રથી કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે. જયારે માધ્યમિકમાં જ્ઞાન સહાયકોની સ્કૂલ પસંદગીની સમયમર્યાદા 17 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. જ્ઞાન સહાયકની ભરતી માટેની ટાટ-2 ક્લીયર કરનારા ઉમેદવારોમાંથી ઘણા માધ્યમિક સ્કૂલોની પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા નથી તેવી બાબત શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો