District
કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં મેરી મિટ્ટી મેરા દેશ, કળશ ગૌરવયાત્રા તથા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
8, October 2023
- યુનિવર્સિટીના હર્બલ ગાર્ડનમાં 25 ઔષધીના રોપા રોપવામાં આવ્યા હતા
સમગ્ર દેશમાં માતૃભૂમિના ઋણને અદા કરવા માટે આયોજિત "મારી માટી,મારો દેશ" કાર્યક્રમોનું આયોજન ગામેગામ કરાઈ રહ્યું છે.જે અનુસંધાને કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ, કળશ ગૌરવયાત્રા તથા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં યુનિવર્સિટીના હર્બલ ગાર્ડનમાં 25 ઔષધીના રોપા રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, વાઇસ પ્રેસિડન્ટ ભક્તિનંદનદાસજી, યુનિવર્સિટીના અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો