District
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા ૨૫૦ કિલો કરતા વધારે પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરાયું
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
9, October 2023
- આ કાર્યક્રમમાં હોદેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા ૨૫૦ કિલો કરતા વધારે વેસ્ટ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ અવસરે મેયર હિતેશભાઈ મકવાણા સેકટર-૫ સિનિયર સીટીઝન હોલ ખાતે ઉપસ્થિત રહી અભિયાનમાં સહભાગી થવા બદલ તેમજ સ્વચ્છતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મેયરએ જણાવ્યું હતું કે આવો, આપણે સૌ સાથે મળીને ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત - સ્વચ્છ બનાવીએ.આ કાર્યક્રમમાં ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, ડે. કમિશનર કેયુરભાઈ જેઠવા, અધિકારીઓ, વસાહત મહાસંઘના હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો