District
ગાંધીનગર સેક્ટર-૨૯માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધડપકડ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
14, October 2023
- ગાડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની 24 બોટલો મળી આવી
- 3.10 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો
ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર સેક્ટર-૨૯માંથી દારૂ ભરેલી બોલરો ગાડીને ચાલક સાથે ઝડપી લેવામાં સેક્ટર 21 પોલીસને સફળતા હાથ લાગી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફ સેક્ટર-૨૯ના વંદેમાતરમ પાર્ક-૧ માં આવતા પાર્કિગમાં એક ઈસમ બોટલો ગાડીમાંઅ શંકાસ્પંદ રીતે બેઠેલો જોવા મળતા પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની 10680ની કિંમતની 24 બોટલો મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે 3.10 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ચાલકની ધડપકડ કરી છે.
મળતી વિગત અનુસાર સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિગમાં હતો દરમ્યાન પોલીસ સ્ટાફ સેક્ટર-૨૯ના વંદેમાતરમ પાર્ક-૧ માં આવતા પાર્કિગમાં એક બોલરો ગાડી શંકાસ્પંદ જણાતા ગાડીની તલાસી લેતા ગાડીમાં પાછળની શીટમાં એક મિણિયાના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો હોવાનું સામે આવ્યું હતું. ગાડીના ચાલકનું નામ પૂછતાં કૌશિકકુમાર હિરાભાઇ ડામોર ઉ.વ.૨૯ (૨હે.વંદે માતરમ પાર્ક-૧ બ્લોક નં.૨ મ.નં.૧૦૪ સેક્ટર-૨૯ ગાંધીનગર, મુળ ગામ-બચકરિયા તા.કડાણા જી.મહીસાગર)નો હોવાની ઓળખ આપી હતી. જે બાદ થેલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૧૦૬૮૦ કિંમતની ૨૪ બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ગાડીના ચાલકની ધડપકડ કરીને દારૂ, ગાડી સહિત 3,10,680 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો