- માણસા ખાતે યોજાઇ રહેલ એસજીએફઆઇની રાજયકક્ષાની બહેનોની
- શાળાકીય વોલીબોલ સ્પર્ઘામાં ૩૮ ટીમો સહભાગી બની
ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે એસજીએફઆઇની રાજય કક્ષાની ૧૪ વર્ષથી નીચેની બહેનોની શાળાકીય વોલીબોલ સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ઘા તા.૧૭મી ઓકટોબર સુઘી ચાલશે. જેમાં ૩૮ બહેનોની ટીમો સહભાગી બની છે.
ગુજરાત સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર,સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારી, ગાંધીનગર દ્વારા સંચાલિત (વયજુથ -૧૪ વર્ષથી નીચેના) (SGFI) શાળાકીય રાજ્યકક્ષા વોલીબોલ બહેનો સ્પર્ધા–૨૦૨૩-૨૪નું આયોજન તા.૧૫-૧૦-૨૦૨૩ થી ૧૭-૧૦-૨૦૨૩ દરમ્યાન બ્લિસ્ ઇન્ટર નેશનલ પબ્લિક સ્કૂલ,માણસા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય માથી કુલ ૩૮ જિલ્લા/ મહાનગરપાલિકાઓની ટીમોએ ભાગ લીઘો છે. આ ઉપરાંત આવનાર સમયમાં આ સ્પર્ધામાથી પસંદ થયેલા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની (નેશનલ)સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા રમતગમત અધિકારી શ્રી મહેશ ચૌધરી, ગાંધીનગર વ્યાયામ મંડળના પ્રમુખ આર કે ચૌધરી, સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઈ, વૉલીબૉલ કોચ શેખ, ભૂપેન્દ્ર ઝાલા,મોહમ્મદ કુરેશી, અને ગાંધીનગર શહેર/ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘના હોદ્દેદારો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
