- 40 વર્ષના રાજસ્થાનના યુવકનું મોત
- કલોલ તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો
કલોલ, શનિવાર
કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામની સીમમાંથી પસાર થઈ રહેલ અજાણ્યા વાહનના ચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. ઘટના મામલે કલોલ તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ફરાર થઈ જનાર અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર