District

ગાંધીનગરના પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી 

ગાંધીનગરના પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી 

- યુવક બાઇક લઈને રેસ્ટોરન્ટ ખાતે ગયો હતો 
- પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ દાખલ કરાવી 

ગાંધીનગર, રવિવાર 

  ગાંધીનગરના રાદેસણ ગામનો યુવક બાઇક લઈને શુભમ રીલાયન્સ ચોકડી પાસે આવેલા કોમ્પલેક્ષમાં તેના રેસ્ટોરન્ટ ખાતે ગયો હતો દરમિયાન બાઇક કોમ્પલેક્ષમા આવેલ પાછળના પાર્કીગમા પાર્ક કર્યું હતું જો કે કામ પતાવી પરત બાઇક પાર્ક કરેલા સ્થળે આવતા બાઇક ત્યાં જણાઈ આવ્યું ન હતું. શોધખોળ બાદ પણ બાઇક ન મળતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી.  

  મળતી વિગત અનુસાર ગાંધીનગરના રાદેસણ ગામની આંગણ સોસાયટીમાં રહેતા શુભમ જગદિશપ્રસાદ શર્મા રીલાયન્સ ચોકડી પાસે આવેલ પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષમા રેસ્ટોરન્ટ ચલાવે છે. ત્યારે તેઓ નિત્યક્રમ અનુસાર રેસ્ટોરન્ટ ખાતે બાઇક લઈને ગયા હતા. બાઈક પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષમા આવેલ પાછળના પાર્કીગમા પાર્ક કરી રેસ્ટોરન્ટ પર જઈને કામ પતાવીને પરત ધરે જવા માટે પાર્ક કરેલા બાઈકના સ્થળે આવતા બાઇક ત્યાં મળી આવ્યું ન હતું. બાઈકની આજુબાજુના વિસ્તારમાં પણ શોધખોળ કરતાં કયાંય પત્તો લાગ્યો ન હતો. અંતે ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં શુભમે અજાણ્યા ઈસમ સામે બાઇક ચોરીની ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ગાંધીનગરના પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી