- પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની વિગત ન ભરનાર વધુ એક હોટલના સંચાલક સામે ફરિયાદ
- માણસા પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી
માણસા, ગુરૂવાર
માણસામાં મહુડી રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા ગ્રાહકોની વિગતો પથીક સોફ્ટવેરમાં રજીસ્ટર કરવામાં આવી ન હોવાથી આ બાબતે એસઓજી દ્વારા હોટલ સંચાલક સામે કાર્યવાહી કરીને તેના વિરુદ્ધ માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર