District

રખિયાલ પોલીસે દારૂની ખેપ મારતા બુટલેગરને ઝડપી લીધો 

રખિયાલ પોલીસે દારૂની ખેપ મારતા બુટલેગરને ઝડપી લીધો 

પોલીસે કુલ 106,000 નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી 
- પોલીસની કાર્યવાહીથી અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો 

ગાંધીનગર, શુક્રવાર 

  ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે. શહેરમાં પોલીસના કડક ચેકિંગ વચ્ચે પણ બુટલેગરો દારૂની ખેપ મારવાનો કોઇજ મોકો ચૂકતા નથી. ત્યારે રખિયાલ પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતાં બૂટલેગરને કુલ 106,000ના મુદામાલ સાથે ઝડપી લેતા અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  રખિયાલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બાયડ દહેગામ હાઇવે રોડ અંતોલી પાટિયા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ગાડી બાયડથી દહેગામ થઈ ગાંધીનગર તરફ જનાર છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાડી ગાડી આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ગાડી ચાલકે તેને ગાડી પુરઝડપી હંકારી દહેગામ તરફ હંકારી મૂકી હતી. ત્યાર બાદ પોલીસ પોલીસ સ્ટાફના માણસોએ ફિલ્મી ઢબે પીછો કરતા ગાડી ચાલકને મીઠાના મુવાડા ગામેથી આરોપી દિગ્વિજયસિંહ ગોવિંદસિંહ ચવડાને ઝડપી લીધો હતો. બાદમાં પોલીસે આરોપીને સાથે રાખી ગાડીમાં તપાસ કરતાં બિયરના 240 ટીન જેની કિમત રૂ. 31,200 તથા મોબાઈલ ફોન અને ગાડીની કિમત રૂ. 75,0000 મળી કુલ રૂ. 106,000 નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો