District

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા : સાંતેજ પોલીસે નાંદોલી ગામેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપ્યો  

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા : સાંતેજ પોલીસે નાંદોલી ગામેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપ્યો  

- પોલીસે કુલ રૂ. 9, 08,390 નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
- પોલીસની કાર્યવાહીથી અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો 

 

સાંતેજ, બુધવાર 

  ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જો કે, તેમ છતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. પોલીસનું કડક પેટ્રોલિંગ હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે સાંતેજ પોલીસે ફરી એકવાર મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  સાંતેજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા નાંદોલી ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે નાંદોલી ગામની સીમમાં આવેલ કનકધારા બંગ્લોઝના મકાન 8માં જૈમિન મહેન્દ્રભાઈ પટેલ, જીગ્નેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ, ધર્મેશ ઉર્ફે લાલો કનુભાઈ પટેલ નેહા ધર્મેશ પટેલ ભેગા મળીને પોતાના મળતીયાઓ મારફતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી અલગ અલગ જગ્યાએ સપ્લાય કરે છે. અને હાલમાં આ પ્રવૃતિ ચાલુ છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે દરોડો કરતા ત્રિકામચંદ રામનીવાસીને ઝડપી લીધો હતો. બાદમાં પોલીસ સ્ટાફના માણસોએ ઘરની અંદર તપાસ કરતાં વિદેશી દારૂની નાની બોટલો નંગ 1569 જેની કિમત રૂ, 27,28,590 તથા બિયરનાં ટીન 504 જેની કિમત રૂ. 1,00,800 અને બાઇક જેની કિમત 50,000 તથા રોકડ રકમ 22,000 અને મોબાઈલ મળી કુલ રૂ. 9, 08,390 નો મુદામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો