District

ગાંધીનગર શહેર-જિલ્લાના ખેલૈયાઓ નવરાત્રિ ઉજવો વીયુ નેટવર્ક સાથે : વિગતો-ફોટા અમને મોકલો 

ગાંધીનગર શહેર-જિલ્લાના ખેલૈયાઓ નવરાત્રિ ઉજવો વીયુ નેટવર્ક સાથે : વિગતો-ફોટા અમને મોકલો 

- તમારી સોસાયટી કે ગામડાની નવરાત્રિની વિગતો અને ફોટા વોટસએપ કરો અને નવરાત્રિમાં જમાવટ કરો 
- ૧૫મીને રવિવારથી નવલી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં ભારે થનગનાટ 

ગાંધીનગર, બુધવાર

  આગામી ૧૫મી ઓક્ટોબરને રવિવારથી નવલી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે. નવરાત્રિમાં જમાવટ કરવા માટે ખેલૈયાઓ તૈયાર થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લાના ગામડાઓના ખેલૈયાઓ માટે વીયુ નેટવર્ક પણ તેમાં સહભાગી થવા જઈ રહ્યું છે. તમારી સોસાયટી કે ગામડાની નવરાત્રિના ફોટા અને વિગતો અમને વોટસએપ ઉપર મોકલી આપો અને અમે તેણે સ્થાન આપીશું. નવરાત્રિને લઈ ચોમેર ઉત્સાહ જાેવા મળી રહ્યો છે ત્યારે એ ઉત્સાહ જળવાઈ રહે અને ખેલૈયાઓની કલા સેંકડો વાંચકો સુધી પહોંચ તે માટે વીયુ નેટવર્કે ગાંધીનગર શહેર અને જિલ્લાના વાંચકો માટે નવીનત આયોજન કર્યું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ જશે અને ૯ દિવસ સુધી શક્તિની આરાધના કરવામાં આવશે. નવરાત્રિને લઈ અત્યારથી જ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને નવરાત્રિના આયોજન પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ નવરાત્રિને લઈ ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે વીયુ નેટવર્કે નવી જ પહેલ કરી છે. તમારી સોસાયટી કે ગામડામાં નવરાત્રિ ઉજવાય છે અને તેની કોઈ વિશેષતા છે તો તમે ટૂંકી વિગતો અને ફોટા અમને વોટસએપ નંબર-૯૦૯૯૨૯૭૭૫૧ ઉપર મોકલો અને સેંકડો વાંચકો સુધી પહોંચી શકો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ શેરી ગરબાની રોનક જળવાઈ રહી છે અને આવા ફોટાને પણ આપ મોકલી શકો છો જેણે અમે યોગ્ય સ્થાન આપીશું અને કલા-સંસ્કૃતિને ઉજાગર કરીશું. વીયુ નેટવર્ક આગામી નવ દિવસ સુધી ગાંધીનગર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા નવરાત્રિ મહોત્સવને મોટું સ્થાન આપવા જઈ રહ્યું છે અને તેમાં આપ પણ અમારી સાથે સહભાગી થઈ શકો છો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગર શહેર-જિલ્લાના ખેલૈયાઓ નવરાત્રિ ઉજવો વીયુ નેટવર્ક સાથે : વિગતો-ફોટા અમને મોકલો