District

ગાંધીનગરના પ્રથિકાશ્રમ એસ.ટી.ડેપોમાં ભીડનો લાભ લઈ ગઠિયાએ ખિસ્સામાંથી મોબાઈલ શેરવી લીધો

ગાંધીનગરના પ્રથિકાશ્રમ એસ.ટી.ડેપોમાં ભીડનો લાભ લઈ ગઠિયાએ ખિસ્સામાંથી મોબાઈલ શેરવી લીધો

- વડોદરાના વતની ગાંધીનગર એક્ઝિબેશન ખાતે કામ અર્થે આવ્યા હતા
- સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી

ગાંધીનગર, સોમવાર 

  વડોદરાના વતની ગાંધીનગર એક્ઝિબેશન ખાતે કામ અર્થે આવ્યા હતા કામ પતાવીને પરત વડોદરા જવા માટે તે ગાંધીનગરના પ્રથિકાશ્રમ એસ.ટી.ડેપોમાં આવી ગાંધીનગરથી અડાલજ તરફ જતી બસ આવતા તેમાં ચઢતી વખતે માણસોની ભીડ વધુ હોવાના કારને કોઈ શખ્સે તમના શર્ટના ખિસ્સામાં મૂકેલો મોબાઈલ શેરવી લીધો હતો. જે બાદ આધેડને મોબાઈયલ ચોરી થયાનું માલૂમ પડતાં તેમણે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

  પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા ખાતે રહેતા પ્રફુલભાઈ ઝવેરભાઈ જેઠવા ઓપ્ટીમા ઈન્સ્ટુમેન્ટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન તેઓ વડોદરાથી ગાંધીનગર એક્ઝિબેશન ખાતે કામ અર્થે આવ્યા હતા અને કામ પૂરું કરીને ગાંધીનગર પ્રથિકાશ્રમ એસ.ટી.ડેપો ખાતે આવીને બસની રાહ જોઈ ઉભા રહ્યા હતા. ગાંધીનગર થી અડાલજ તરફ જતી બસ આવતા બસમાં ચઢતી વખતે મુસાફરોની ભીડ હોવાથી ભીડનો લાભ લઈને કોઈ ઇસમે તેમના શર્ટના ખિસ્સામાં મૂકેલા મોબાઈલની ચોરી કરી લીધી હતી. બાદમાં બસમાં બેસ્યા બાદ જ્યારે પ્રફુલભાઈએ શર્ટના ખિસ્સામાં તપાસ કરતા મોબાઈલ ન જણાતા બસમાં અને આજુબાજુમાં તપાસ કરતાં મોબાઈલ મળી આવ્યો ન હતો. તેથી મોબાઈલ ચોરીની જાણ થતાં તેમણે અજાણ્યા ઈસમ સામે ચોરીની સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ગાંધીનગરના પ્રથિકાશ્રમ એસ.ટી.ડેપોમાં ભીડનો લાભ લઈ ગઠિયાએ ખિસ્સામાંથી મોબાઈલ શેરવી લીધો