District

ગાંધીનગરના રણાસણ સર્કલ પાસે બાઈકચાલક સાથે ઝઘડો કરી લૂંટ કરનાર ફરાર આરોપી મહિના બાદ ઝડપાયો

ગાંધીનગરના રણાસણ સર્કલ પાસે બાઈકચાલક સાથે ઝઘડો કરી લૂંટ કરનાર ફરાર આરોપી મહિના બાદ ઝડપાયો

- આ લૂંટના ગુનાનો આરોપી વેશ પલટો કરીને નાસતો ફરતો હતો.
- નરોડામાં પણ લૂંટ કરી હતી

ગાંધીનગર, શનિવાર 

  ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક બાઈકચાલક સાથે ઝઘડો કરી 18 હજારની લૂંટ  કરનાર  ફરાર આરોપી ઝડપાયો હતો. આ લૂંટના ગુનાનો આરોપી વેશ પલટો કરીને નાસતો ફરતો હતો. તેણે નરોડામાં પણ લૂંટ કરી હતી. જેની ટ્રાન્સ્ફર વોરંટનાં આધારે ડભોડા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક ગયા મહિને બાઈકચાલકને અટકાવીને 18 હજારની લૂંટ થયાનો ગુનો ડભોડા પોલીસ મથકમાં નોંધાયો હતો. જેનાં બે દિવસ પછી આજ મોડસ ઓપરેન્ડીથી નરોડા પોલીસની હદમાં પણ લૂંટની ઘટના સામે આવી હતી. જેનાં પગલે ડભોડા પોલીસે આરોપીઓના ફોટા નરોડા પોલીસને મોકલી આપ્યા હતા. જેનાં આધારે નરોડા પોલીસે ચાર પૈકી એક લૂંટારુ અહેમદ ઉર્ફે ગોલી રહેમતખાન પઠાણ (ઉં. 44,રહે, વટવા, ચાર માળીયા સદભાવના ચોકી પાછળ મકાન નંબર - 1339/36) ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરના રણાસણ સર્કલ પાસે બાઈકચાલક સાથે ઝઘડો કરી લૂંટ કરનાર ફરાર આરોપી મહિના બાદ ઝડપાયો