District

રાજયમાં વિકાસની ગતિ ધીમી પડી : નાણાંપંચની ૫૦ ટકા કરતાં પણ ઓછો ખર્ચ થતાં નાણાંકીય વર્ષમાં પાંચ માસના વિલંબ પછી સરકારે ગ્રાન્ટ ફાળવી

રાજયમાં વિકાસની ગતિ ધીમી પડી : નાણાંપંચની ૫૦ ટકા કરતાં પણ ઓછો ખર્ચ થતાં નાણાંકીય વર્ષમાં પાંચ માસના વિલંબ પછી સરકારે ગ્રાન્ટ ફાળવી

- વહીવટદારો અને કર્મચારીઓની અછતમાં વિકાસના કાર્યોની ગતિ ધીમી પડી હોવાની ચર્ચા

ગાંધીનગર, ગુરુવાર

  ગુજરાતમાં વિકાસની ગતિ ધીમી પડી છે. રાજયને સતત બીજે વર્ષે ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ નાણાંકીય વર્ષના પાંચ મહિના પૂર્ણ થવા પછી ફાળવવામાં આવી છે. એટલું જ નહિ આ કામગીરીમાં પણ રાજકીય હેતુઓને લક્ષમાં રાખવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઘણા જિલ્લાઓમાં ઉઠવા પામી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગુજરાતમાં ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ સતત બીજા વર્ષે મોડી મળવા પામી છે અને તેને કારણે જિલ્લાઓમાંવિકાસના કાર્યોની ગતિ ધીમી પડી છે. આઠ અબજથી વધુની રકમની ફાળવણી તાજેતરમાં જ થઈ છે અને તે જિલ્લાઓમાં તેમજ ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ ફાળવી દેવામાં આવી છે. પંચાયત વિભાગમાં કર્મચારીઓની ઘટને કારણે વિકાસ કાર્યોની તાંત્રિક અને વહીવટીય મંજૂરીની કામગીરી ધીમી પડી છે. એટલું જ નહિ રાજયમાં પાંચ હજારથી વધુ પંચાયતોમાં વહીવટદાર હોવાથી પણ વિકાસના કાર્યોમાંની ગતિ ધીમી પડી છે. વહીવટદારો પાસે એક કરતાં વધુ ચાર્જ હોવાના કારણે આ કામગીરી પર જેટલું ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ તે કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પંચાયતોમાં ગ્રાન્ટના ઉપયોગને યોગ્ય માર્ગદર્શન પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યું ન હોવાથી વારંવાર સૂચવવામાં આવેલ કામોના હેતુફેરની મંજૂરી માટે દરખાસ્તો મોકલવામાં આવી રહી છે. ગુજરાતમાં વિકાસની ગતી ધીમી પડી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

રાજયમાં વિકાસની ગતિ ધીમી પડી : નાણાંપંચની ૫૦ ટકા કરતાં પણ ઓછો ખર્ચ થતાં નાણાંકીય વર્ષમાં પાંચ માસના વિલંબ પછી સરકારે ગ્રાન્ટ ફાળવી