District

માણસાના મામલતદારને અરવલ્લીમાં પોસ્ટિંગ મળતા પ્રજાજનોએ ભવ્ય વિદાય આપી

- પોતાના કાર્યકાળમાં લોકચાહના મેળવી સામાન્ય લોકોના દિલ જીત્યા
- નાગરિકોએ પોતાના ખર્ચે વિદાય સમારોહ યોજયો

માણસા, સોમવાર

  જયારે પણ કોઈ સરકારી અધિકારીની બદલી કે બઢતી થાય અને પોતાની જગ્યાએથી અન્ય જગ્યાએ ફરજ બજાવવા જાય છે ત્યારે કોઈ ખાસ નોંધ લેવાતી નથી. પણ માણસાના મામલતદાર વિશાલ પટેલને તાજેતરમાં ડે.કલેકટર અરવલ્લી જિલ્લામાં પોસ્ટિંગ મળતા આજે માણસાના નાગરિકોએ પોતાના ખર્ચે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી મામલતદારને યાદગાર વિદાય આપી હતી.     

  જયારે પણ સરકારી ઉચ્ચ અધિકારીઓ ને મળવાનું હોય તો તેમની ઓફિસ બહાર રાહ જોવી પડતી હોય છે. પણ માણસાના મામલતદાર વિશાલ પટેલ ને મળવા માટે કોઈ પ્રોટોકોલ હતો જ નહીં. તેમની ઓફિસના દરવાજા દરેક સમયે સામાન્ય નાગરિકો માટે ખુલ્લા રહેતા હતા .કોરોનાના કપરા સમયે પોતાની કે પોતાના પરિવાર ચિંતા કર્યા સિવાય માણસાના નાગરિકોને સારવાર માટે નોંધપાત્ર પ્રયાસ કરી તથા ખેડૂતોના જમીનના અટપટા પ્રશ્નોનું ઝડપ થી નિરાકરણ લાવી તથા વિધવા બહેનોના પેન્શનના ઓર્ડર કરવામાં સરળતા લાવી ત્રણ વર્ષમાં લોક ચાહના મેળવી હતી. આજે વિદાય સમારંભમાં માણસા તાલુકાના નાગરિકો સ્વયંભૂ રીતે ઉમટીને વિદાય આપી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

માણસાના મામલતદારને અરવલ્લીમાં પોસ્ટિંગ મળતા પ્રજાજનોએ ભવ્ય વિદાય આપી