District

પાટનગરની પ્રજાને ૬ મહિનામાં મેટ્રોની ભેટ મળશે : એપ્રિલ 2024 માં ટ્રાયલ રનનું આયોજન

પાટનગરની પ્રજાને ૬ મહિનામાં મેટ્રોની ભેટ મળશે : એપ્રિલ 2024 માં ટ્રાયલ રનનું આયોજન

- મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

- મોટેરાથી ચ - 2 ના રૂટ પર એપ્રિલમાં ટ્રાયલ રન

ગાંધીનગર, શનિવાર

  અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ મેટ્રો ટ્રેનની સુવિધા શરૂ કરવાની કામગીરી પુલ જોશમાં ચાલી રહી છે. આગામી એપ્રિલ માસમાં આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો પ્રોજેક્ટની બીજા તબક્કાની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થશે. મેટ્રો ટ્રેનને લઈને ગાંધીનગરવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની બીજા તબક્કાની કામગીરી હાલમાં ચાલી રહી છે મોટેરાથી ચ - 2 ના રૂટ ઉપર એપ્રિલ માસમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 20 કિલોમીટરના આ રૂટ પર  લોકસભા ચૂંટણી પહેલા મેટ્રો ટ્રેનને શરૂ કરવાનું આયોજન છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાલમાં સાબરમતી નદી પર પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 23 ગાળામાંથી 12 ગાળાની કામગીરી પૂર્ણ થઈ છે અને તેરમા ગાળાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રૂટ ઉપર એક બ્રિજ સાબરમતી નદી પર અને બીજો બ્રિજ નર્મદા કેનાલ ઉપર હશે. માર્ચ 2024 સુધીમાં કામગીરી પૂર્ણ કરીને એપ્રિલ 2024 સુધીમાં શરૂ કરવાનું આયોજન છે. જેથી કરીને મે 2024 તેમાં પાટનગરમાં મેટ્રો રેલ દોડતી થઈ જશે.અમદાવાદ ગાંધીનગર વચ્ચે સ્ટેશન બનશે. હાલમાં મેટ્રો ટ્રેનને લઈને ગાંધીનગરવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ 12 સ્ટેશન ઉપર મેટ્રોનું સ્ટોપેજ હશે
- કોટેશ્વર રોડ
- વિશ્વકર્મા કોલેજ
- તપોવન સર્કલ
- નર્મદા કેનાલ
- કોબા સર્કલ
- જુના કોબા
- કોબા ગામ
- જી.એન.એલ.યુ
- પીડીપીયુ
- ગિફ્ટ સિટી
- રાયસણ
- રાંદેસણ
- ધોળાકુવા સર્કલ
- ઇન્ફોસિટી
- સેક્ટર 1
- સેક્ટર 10/એ
- સચિવાલય
- અક્ષરધામ
- જુના સચિવાલય
- સેક્ટર 16
- સેક્ટર 24
- મહાત્મા મંદિર ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો