District

દહેજ માટે પરિણીતાને મારઝુડ કરી ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો દાખલ

દહેજ માટે પરિણીતાને મારઝુડ કરી ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો દાખલ

- પિયરમાંથી રૃપિયા લઇ આવવા પરિણીતાને ત્રાસ
- પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી 

ગાંધીનગર, મંગળવાર 

  હજી પણ કેટલાક લોકોના મનમાંથી દહેજનું દૂષણ દૂર થયું નથી. તેને જ પરિણામે ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ઘટના પાટણમાંથી  સામે આવી છે. પતિ  પરિણીતાને અવારનવાર મારઝૂડ કરતો હતો. એટલુ જ નહીં, પિયરમાંથી રૃપિયા લાવવા માટે દબાણ કરીને પરિણીતાને માર મારીને ઘરમાંથી કાઢી મુકી હતી.અંતે કંટાળીને પરિણીતાએ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સમાજમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓને દહેજને લઇને ત્રાસ આપવાની ઘટના વધી રહી છે. ત્યારે ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા ફોરમબેન પરિમલભાઈ આસોડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના લગ્ન 2016 માં પાટણ રહેતા પરિમલ બળદેવભાઈ સાથે થયા હતા. તેનો પતિ તથા સાસરિયાઓ લગ્નને થોડો સામે વિતી જવા પછી તેને દહેજમાં સોનુ ઓછુ લાવ્યાનું કહી પૈસાની માંગણી સાથે શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી માર મારતા હતા. અને પરિણીતાને કાઢી મૂકતાં પતિ અને સાસરિયાઓ સામે પરિણીતાએ પરિમલ બળદેવભાઈ આસોડિયા, બળદેવભાઈ સોમાભાઇ આસોડિયા, રમિલાબેન બળદેવભાઈ આસોડિયા, મેહુલભાઈ બળદેવભાઈ આસોડિયા,તૃપ્તિબેન બળદેવભાઈ આસોડિયા સામે  સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેજ માટે પરિણીતાને મારઝુડ કરી ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો દાખલ