District
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે : ગાંધીનગરના માણસામાં પહેલા નોરતે કુળદેવીના દર્શન કરશે, S.G હાઇવે ફન બલાસ્ટમાં ખાતે આંગણવાડીના બાળકોના પ્રવાસમાં થશે સામેલ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
13, October 2023
- અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
- અમદાવાદ તથા પોતના સંસદીય ક્ષેત્રની લેશે મુલાકાત
ગાંધીનગર,શુક્રવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે તેઓ 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડકપની મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે. તેમજ તેઓ S.G હાઇવે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં આંગણવાડીના બાળકોના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. તેમજ પહેલા નોરતે અમિત શાહ ગાંધીનગરના માણસામાં પોતાના કુળદેવીના દર્શને જશે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે કુળદેવીની પૂજા -અર્ચના કરીને તેમન લોકસભા વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે. બંને દિવસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે તેની વિગતો આ પ્રમાણે છે.
તારીખ 14 ઓક્ટોબર
આંગણવાડી બાળકો માટે મનોરંજન પ્રવાસ
સમય બપોરે 12 વાગે
સ્થળ એસ.જી. હાઇવે ફન બ્લાસ્ટ
તારીખ 15 ઓકટોબર કાર્યક્રમ 1
નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ (ભગત)ના જનસંપર્ક કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ
સમય : સવારે 10:30 કલાકે
સ્થળ: 8, ભાગ્યલક્ષ્મી સોસાયટી, વિજયનગર ક્રોસિંગ પાસે, નવા વાડજ, અમદાવાદ
કાર્યક્રમ 2
દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનના જનસંપર્ક કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ
સ્થળ : વાસુદેવ ત્રિપાઠી હોલ પાસે, દરિયાપુર,અમદાવાદ
સમય : સવારે 11:15 કલાકે
કાર્યક્રમ ૩
સમૌ શહીદ સ્મારકનું લોકાર્પણ
સમયઃ સાંજે 04:45 કલાકે
સ્થળ : પ્રાથમિક શાળા, સમૌ, જી- ગાંધીનગર -
કાર્યક્રમ 4
નવરાત્રિ નિમિતે બહુચર માતાજીના મંદિર ખાતે દર્શન તેમજ આરતી
સમય : સાંજે 07:00 કલાકે
સ્થળ : બહુચર માતાજી ચોક, માણસા, જી- ગાંધીનગર
કાર્યક્રમ 5
મહાકાળી યુવક મંડળ આયોજીત શેરી ગરબા પ્રસંગે
સમયઃ રાત્રે 09:00 કલાકે
સ્થળઃ મહાકાળી માતા મંદિર સામે, ઊનાવા,જી-ગાંધીનગર
કાર્યક્રમ 6
સહાય ફાઉન્ડેશન આયોજીત
“કેસરીયા ગરબા-નવરાત 2023”માં ઉપસ્થિતિ
સમયઃ રાત્રે 10:00 કલાકે
સ્થળ : રામકથા મેદાન, સેકટર-11 જી. ગાંધીનગર ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો