District

8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યૂ : વડાલીના રામપુર (વાસણા) ગામે મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યૂ

8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યૂ : વડાલીના રામપુર (વાસણા) ગામે મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યૂ

- અજગરને જોતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો 
- જોકે, જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક અરજગરનું રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો

વડાલી, મંગળવાર 

  સીમ વિસ્તારમાં અવાર-નવાર અજગર જોવા મળતા હોય છે અને તેનું પ્રાકૃતિક આવાસ હોઈ કેટલીકવાર ખુલ્લી જગ્યામાં ગરમાવો મેળવવા આ રીતે અજગર આવી ચઢતા હોય છે. ત્યારે સાબરકાંઠાના વડાલી તાલુકાના રામપુર(વાસણા) ગામે ખેતરમાંથી વન વિભાગે 8 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત જંગલમાં છોડી મુક્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 સાબરકાંઠાના વડાલીના રામપુર(વાસણા) ગામના યોગેશભાઈ અમૃતભાઈ પ્રજાપતિના ખેતરમાં અજગર જોવા મળ્યો હતો. જેને લઈને વડાલી વન વિભાગને સ્થાનિક આગેવાન દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઈને વડાલી વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આઠ ફૂટથી વધુ લાંબા અજગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી ઝડપી લીધો હતો. અજગરને રેસ્ક્યુ કરતા આસપાસના ખેતરમાં કામ કરતા કામદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડાલી વન વિભાગે રેસ્ક્યુ કરેલા અજગરને સુરક્ષિત જંગલમાં છોડી મુક્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યૂ : વડાલીના રામપુર (વાસણા) ગામે મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યૂ