District

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત : મોડાસાના 35 વર્ષના ભુવાજીનું મોત

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત : મોડાસાના 35 વર્ષના ભુવાજીનું મોત

- રબારી સમાજમાં શોકની લાગણી ફેલાઇ

- મોડાસાના ધોલવાણી ગામની ઘટના

મોડાસા, બુધવાર

  રાજ્યમાં વધુ એક 35 વર્ષના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મોડાસાના ધોલવાણી ગામે રહેતા અને ચેહર માતાજીના ભગત તરીકે જાણીતા યુવકના મોતને પગલે હાલમાં પરિવાર તેમ જ તેમના અનુયાયીઓ આઘાતમાં છે. રાજ્યમાં એક પછી એક યુવકોના હાર્ટ એટેકને કારણે થઈ રહેલાં મૃત્યુને પગલે તબીબો પણ હવે મૂંઝવણમાં મુકાયા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  મોડાસામાં ધોલવાણી ગામે રહેતા સાગરભાઇ રબારી (ઉંમર વર્ષ 35) અરવલ્લી જિલ્લામાં ચેહર માતાજીના ભગત - ભુવાજી તરીકે જાણીતા હતા. ગતરોજ તેઓ પોતાના ઘરે હતા તે સમયે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જે અને ઢળી પડ્યા હતા. પરિવારજનો તુરંત જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા સાગરભાઇનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. નાની ઉંમરે સાગરભાઇના મૃત્યુને પગલે તેમના પરિવાર તેમજ તેમના અનુયાયીઓમાં ચોકની લાગણી ફેલાઈ ગઈ હતી. રબારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને સાગરભાઇને અશ્રુભીની વિદાય આપી હતી. રાજ્યમાં રોજે રોજ એક પછી એક હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટમાં બે દિવસમાં છ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુના સમાચાર આવ્યા હતા. આ ઉપરાંત સુરત જામનગર અને હવે મોડાસામાં પણ યુવાનના હાર્ટ એટેકને કારણે મૃત્યુના સમાચાર સામે આવતા તબીબો પણ હવે તો મૂંઝવણમાં મુકાયા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત : મોડાસાના 35 વર્ષના ભુવાજીનું મોત