- કથા શ્રવણ માટે હજારોની જનમેદની ઉમટી
વડિયાવિરમાં શ્રીમદ્ ભાગવત કથાનું સફળ આયોજન
સાબરકાંઠાની પવિત્ર ભૂમિ એવા ઈડરના વડિયાવિર ખાતે વેદાંતાચાર્ય ડો.દિલીપજી વ્યાસની કથાનું સફળ આયોજન થયું છે. સંગીતમય વાતવરણ અને આગવી શૈલીમાં કથા પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે. જેથી કથાનું રસપાન કરવા માટે હજારોની જનમેદની ઉમટી રહી છે.કથા સમાપન પૂર્વે સાબરકાંઠા અને અરવલ્લી નાયક સમાજના અગ્રણીઓ દ્વારા કથાકાર- વેદાંતાચાર્યની રૂબરૂ મુલાકાતમાં તેમનું સન્માન કરી આશીર્વાદ લેવામાં આવ્યા હતા..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
મળેલ જાણકારી મુજબ મોરબીના પ્રખર વેદાંતાચાર્ય અને કથાકાર ડો. દિલીપજી વ્યાસની ભાગવત કથાનું આયોજન ઇડર તાલુકાના વડિયાવિર ખાતે થયું.જેમાં હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી પ્રજાએ કથા શ્રવણનો લાભ લીધો છે. કથાની પૂર્ણાહુતિ નજીક હોવાથી અસંખ્ય લોકો વેદાંતાચાર્યના આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે ત્યારે ગતરોજ સાબરકાંઠા - અરવલ્લી નાયક સમાજ દ્વારા પણ કથા સ્થળે સૌજન્ય મુલાકાત કરી કથા શ્રવણનો લાભ લેવામાં આવ્યો હતો.શ્રી નવસંસ્કરણ નાયક વિકાસ મંડળના પ્રમુખ ડો જગદીશ ભાઈ નાયક,અસાઈત યુવક મંડળના પ્રમુખ ડો.અતુલ ભાઈ નાયકની આગેવાની હેઠળ નાયક સમાજના ભાઈ બહેનોએ કથા સ્થળે વેદાંતાચાર્યનું ફૂલહારથી સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે મહંત ૧૦૦૮ શ્રી શાંતિગીરીજી મહારાજ દ્વારા નાયક સમાજના ઉપસ્થિત સભ્યોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો