District

શામળાજીના રૂદરડી ગામની સિમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

શામળાજીના રૂદરડી ગામની સિમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

- હત્યા કે આત્મ હત્યા અંગે તર્ક વિતર્ક સર્જાયા
- ઝાડ પર લટકતા અજાણ્યા પુરુષના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો 

મોડાસા, રવિવાર 

  અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે રૂદરડી ગામે એક પુરુષનો ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિકો દ્વારા બનાવની જાણ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારીને પીએમ અર્થે ખસેડ્યો હતો. હત્યા કે આત્મ હત્યા અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

  પ્રાપ્ત વિગત અનુસાર અરવલ્લીના શામળાજી પાસે આવેલા રૂદરડી ગામની સિમમાં એક ઝાડ પર પુરુષનો મૃતદેહ લટકતી હાલતમાં એક ગ્રામજનને નજરે પડ્યો હતો. જેથી બીજા અન્ય ગ્રામજનો સહિત લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ મૃતદેહ જોતા કોઈ અજાણ્યો ઈસમ હોય એવું જણાયું હતું અને શામળાજી પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ કાફલો સ્થળે પહોંચી મૃતદેહનું પંચનામું કરી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો અને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતક પુરુષના વ્હાલી વારસો અંગે તપાસ શરૂ કરી છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શામળાજીના રૂદરડી ગામની સિમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર