District
ટીટોઇ પોલીસે બામણવાડ કંપા પાસેથી 1.29 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
18, October 2023
- ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ભાગમાં સફળ રહ્યો
- 11.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી
મોડાસા,બુધવાર
ટીટોઇ પોલીસે બાતમી આધારે વિદેશી દારૂ ભરેલી એક ફોર્ચ્યુનર ગાડીને ઝડપી લીધી છે. જીવણપુરના ત્રણ રસ્તા મેઇન હાઇવે ઉપર વોચ ગોઠવી હતી જો કે દૂરથી પોલીસને જોઈને ગાડીનો ચાલક તેની ગાડી યુ ટન લઈને બામણવાડ કંપા પાસેના રોડ પર પાર્ક કરીને પોલીસને ચકમો આપી ભાગમાં સફળ રહ્યો હતો. સમગ્ર મામલે પોલીસે 1.29 લાખનો દારૂ જપ્ત કરી ચાલક્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
મળતી વિગત અનુસાર ટીટોઇ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ગડાદર ગામે આવતા ખાનગી રીતે બાતમી મળી હતી કે શામળાજી આશ્રમ તરફથી એક ફોર્ચ્યુનર ગાડીમાં તેનો ચાલક વિદેશી દારૂ ભરી મોડાસા તરફ જનાર છે. જે અંતર્ગત પોલીસે જીવણપુરના ત્રણ રસ્તા મેઇન હાઇવે ઉપર નાકાબંધી કરી હતી દરમિયાન બાતમી વાળી કાર આવતી જણાતા ગાડી અટકાવવા ઈશારો કરતાં ચાલકે દુર થી યુ ટન મારી બામણવાડ તરફના રસ્તે ગાડી ભાગડતા પોલીસે બામણવાડ કંપાએ જઇ રોડની સાઇડમાં ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડી પાસે પહોંચી તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧,૨૯,૦૦૦ની કિંમતની ૩૪૪ બોટલો મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે ફરાર ગાડી ચાલક સામે ગુન્હો નોંધી દારૂ, ગાડી સહિત ૧૧,૨૯,૦૦૦નો મુદ્દામાલ જપ્ત આરોપીની શોધખોળ હાથ ધરી હતી. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો