District

મોડાસા પાસે ટ્રકમાં આગ લાગી : એક બાળક સહિત ત્રણ લોકો બળીને ભડથું : 150 ઘેટાંબકરાંના પણ મોત

- બામણવાડા નજીક પસાર થઈ રહેલી ટ્રકને વીજતાર અડી જતા આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી
- ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી તે પહેલા જ ઘેટા - બકરા અને ત્રણ વ્યક્તિઓના મોતથી સમગ્ર વિસ્તારમાં માહોલ ગમગીન બન્યો

મોડાસા, સોમવાર

  અરવલ્લી જિલ્લાના મોડાસા નજીકના બામણવાડા ગામે આજે એક દુખદ ઘટના સામે આવી છે જેમાં ઘેટા બકરા ભરીને પસાર થઈ રહેલી ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાના કારણે એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા. તો ટ્રકમાં રહેલ 150 જેટલા ઘેટા બકરાના પણ કમ કમાટી ભર્યા મોત નિપજ્યા છે. વીજતાર ટ્રકને અડી જતો આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં તો ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિઓ અને આશરે 150 જેટલા ઘેટા બકરાઓના કમકમકમાટી ભર્યા મોત થયા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  આ અંગે મળતી વિગતો અનુસાર મોડાસાના બામણવાડ પાસે માર્ગ પરથી પસાર થઇ રહેલ ટ્રકમાં ભીષણ આગ લાગતાં ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા. આ મોતમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બકરાં ભરેલી ટ્રક વીજતારને અડી જતાં આગ લાગી હતી. આ આગમાં 150થી વધુ ઘેટાં બકરાં બળીને ખાખ થઈ ગયા હતા. આ ટ્રકમાં બેઠેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ ઘટના સ્થળે બળીને ભડથું થઈ ગયા હતા. કારણ કે તેમને બહાર નીકળવાની મોકો મળ્યો ન હતો. મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિ અને ઘેટાં- બકરા બચાવી શકાયા નથી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મોડાસા પાસે ટ્રકમાં આગ લાગી : એક બાળક સહિત ત્રણ લોકો બળીને ભડથું : 150 ઘેટાંબકરાંના પણ મોત