- મહિલાના પગે બચકાં ભરતાં ૧૩ ટાંકા લેવા પડ્યા
દિનેશ નાયક, મોડાસા, ગુરૂવાર
હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે હિંસક બનેલા વાનરથી ફફડાટ વ્યાપ્યો છે.ગત રોજ વાનરે મહિલાના પગે બચકાં ભરી લોહીલુહાણ કરી નાખતાં ૧૩ ટાંકા સાથે સારવાર લેવાનો વારો આવ્યો છે. વાનરના હુમલા બાદ વધુ લોકો હુમલાનો ભોગ બને તેવી દહેશત ઊભી થઈ છે વન વિભાગ હિંસક વાનરને પાંજરે પુરે તેવી માંગ થઈ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર