District

સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું ! બપોરે બંધ બારણે બેઠક...નવાજુનીના એધાણ

સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું ! બપોરે બંધ બારણે બેઠક...નવાજુનીના એધાણ

- ગુજરાત ભાજપના ટોચના પાંચ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા
- આજે ગુજરાતના વિવિધ મુદ્દાઓને લઈ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બેઠક બોલાવી 

ગાંધીનગર, શુક્રવાર 

    ગુજરાત ભાજપ સંગઠનના હોદ્દેદારોને દિલ્હી બોલાવવવામાં આવ્યા છે. આજે ગુજરાતના વિવિધ મુદ્દાઓને લઈ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બેઠક બોલાવી છે. ગુજરાત ભાજપના ટોચના પાંચ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. દિલ્હીમાં બપોર બાદ બપોર બાદ બંધ બારણે મહત્વની બેઠક યોજાવાની શક્યતા છે.    

Embed Instagram Post Code Generator

    આજે બપોર બાદ ગુજરાત ભાજપના ટોચના પાંચ નેતાઓની દિલ્હીમાં અમિત શાહ સાથે બંધ બારણે બેઠક મળવાની છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજરી આપવાના છે. સાથે જ સંગઠનમાંથી મહામંત્રી રત્નાકર, CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન પણ હાજર રહેવાના છે. દિલ્હીમાં બપોર બાદ બંધ બારણે યોજાનારી આ મહત્વની બેઠકમાં ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કાલે અમિત શાહ આવવાના છે. જે પહેલા ભાજપ સંગઠન નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આમ તો ગુજરાતની રાજકીય ગતિવિધી પર અમિત શાહ સીધી નજર રાખવામાં આવે છે. ત્યારે તેમના આગમન પહેલાની આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. ગુજરાત ભાજપના ટોપ ફાઇવ નેતાનાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.ત્યારે દિલ્હીમાં મળનારી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. લોકસભા ચૂંટણી, પાંચ રાજ્યોની ચૂંટણી, મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી શકે છે. આગામી સમયના પ્રોજેક્ટ, મંત્રીઓના પર્ફોમન્સ વિતરણ, ડ્રીમ પ્રોજેક્ટની સમીક્ષા, સાબરતી આશ્રમ પર પણ ચર્ચા થઇ શકે. 

    અચાનક બેઠક બોલાવાતા ગુજરાતના રાજકારણમાં કઇક નવુ થવાના એંધાણ છે.પાંચ રાજ્યોની ચૂંટણીમાં કદાવર નેતા પ્રચારમાં લાગ્યા છે. ત્યારે ચૂંટણી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો