National

આ નકલી યુનિ.ઓનું લિસ્ટ ચેક કરી લો, ક્યાંક તમારા બાળકે એડમિશન નથી લીધું ને ?

આ નકલી યુનિ.ઓનું લિસ્ટ ચેક કરી લો, ક્યાંક તમારા બાળકે એડમિશન નથી લીધું ને ?

- UGCએ બહાર પાડી નકલી યુનિ.ઓની નવી યાદી

- નકલી યુનિ.માં લૂંટાઈ રહેલા હજ્જારો વિદ્યાર્થીઓ

નવી દિલ્હી, બુધવાર

  શિક્ષણ એ માત્ર ધંધો જ નથી રહ્યો પરંતુ હવે ઠગીનો અડ્ડો પણ બની ગયો છે. દર વર્ષે દેશમાં હજ્જારો વિદ્યાર્થીઓ નકલી શિક્ષણ સંસ્થાઓ દ્વારા લૂંટાય છે. સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ તો દિલ્હીમાં છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને ભારતમાં નકલી યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી છે. ચેક કરી કરી લો તમે કે તમારા બાળરો આ યુનિવર્સિટીઓમાં એડમિશન તો નથી લઈ રહ્યા ને? યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ ભારતમાં નકલી યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી છે. UGC એ નકલી સંસ્થાઓ સામે યોગ્ય પગલાં લેવા રાજ્ય સરકાર અને રાજ્યોના ઉચ્ચ શિક્ષણ વિભાગો અને પ્રિન્સિપલ સેક્રેટરીઓને પત્ર લખીને તાકીદ કરી છે. ઈ ઉપરાંત આવી નકલી, માન્યતા વગરની યુનિવર્સિટીઓના સંચાલકોને પણ યુજીસીએ સત્તાવાર નોટિસ પાઠવીને તમેની માયા સંકેલી લેવા પણ તાકિદ કરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  યુજીસીના સચિવ મનીષ જોશીએ આવી માન્યતા વિહોણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને સત્તાવાર રીતે મોકલેલી નોટિસમાં લખ્યું છે કે, 'હું તમને જણાવવા માંગુ છું કે તમારી સંસ્થા નકલી યુનિવર્સિટીઓની યાદીમાં આવે છે, કારણ કે આ સંસ્થા કલમ 2 (એફ) અથવા કલમ 3 હેઠળ નોંધાયેલી નથી. યુજીસી એક્ટ-1956 અનુસાર તમારી સંસ્થા એ હકીકતમાં "યુનિવર્સિટી" જ નથી, પરંતુ તેની સાથે સંલગ્ન છે. ડીગ્રીઓ આપવાનો કે નિર્દોષ વિદ્યાર્થીઓને “યુનિવર્સિટી” શબ્દનો ઉપયોગ કરીને નકલી ડિગ્રીઓ આપીને છેતરવાનો ધંધો ચિંતાનો વિષય બન્યો છે. ઘણા વિદ્યાર્થીઓ તમારી સંસ્થાના કપટી કૃત્યોનો શિકાર બની રહ્યા છે.' ઉલ્લેખનીય છે કે, આવી સંસ્થાઓ સામે ટૂંકમાં તવાઈ આવશે. આ ઉપરાંત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને નકલી સંસ્થાઓ સામે પગલાં લેવા રાજ્ય સરકારો અને રાજ્યોના ઉચ્ચ શિક્ષણ વિભાગો અને પ્રિન્સિપલ સેક્રેટરીઓને પણ પત્રો લખીને તાકિદ કરી છે.

  હવે જોઈ લો આ યાદી ક્યાંક તમે કે ક્યાંક તમારા બાળકે આમાં એડમિશન લીધું નથી ને? આ યાદીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સ (AIPHS), આલીપોર, કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, દરિયાગંજ, યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી, વોકેશનલ યુનિવર્સિટી, એડીઆર-સેન્ટ્રિક જ્યુરિડિકલ યુનિવર્સિટીગ- દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ- દિલ્હી, આધ્યાત્મિક વિશ્વ વિદ્યાલય, રોહિણીનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશની ગાંધી હિન્દી વિદ્યાપીઠ, પ્રયાગરાજ, નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, કાનપુર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી, અલીગઢ અને ભારતીય શિક્ષણ પરિષદ, લખનઉનો સમાવેશ થાય છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

આ નકલી યુનિ.ઓનું લિસ્ટ ચેક કરી લો, ક્યાંક તમારા બાળકે એડમિશન નથી લીધું ને ?