- પશુ સારવાર માટે ગ્રામ્ય વિસ્તાર હોય વર્ષોથી કોઈ સગવડ ન હતી
ગાંધીનગર, શુક્રવાર
ચેખલારાણી ગાંધીનગર તાલુકાનું છેવાડાનું ગામ છે જેના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર જીવન નિર્વાહ કરે છે આ ગામમાં અંદાજિત 1300 પશુધન છે જેનાથી 5000 જેટલા લોકોને આવક સાથે રોજગારી મળી રહે છે.