District
રાજકોટ RMCની ઢોરપાર્ટી અને માલધારીઓ વચ્ચે ઝપાઝપી, 'લપ ના કરો નહીંતર ઘરમાંથી કાઢીશું ઢોર'
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
5, October 2023
- માલધારી મહિલાઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી
- ઢોર પકડનારી ટીમના કર્મચારીઓના કપડા ફાડી નાખતા પોલીસ ફરિયાદની કાર્યવાહી
ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ હતી. તે દરમિયાન સ્થાનિકો અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. માલધારીઓ તેમજ ઢોરપાર્ટીના કર્મચારીઓ અને SRPના જવાનો વચ્ચે ઢોર મુદ્દે રસ્તા વચ્ચે ઘમાસાણ સર્જ્યું હતું. જેથી રસ્તા પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતાં. જો કે, આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ધમકાવી રહ્યો છે અને તે માલધારી મહિલાને કહી રહ્યો છે કે, બહુ લપ ના કરો નહીંતર ઘરમાંથી કાઢીશું ઢોર. ત્યારે મહિલા કહે છે કે, ખાલી દોવે છે, ત્યારે તે વ્યક્તિ કહે છે કે, દોવે તો બહાર નહી રાખવાના. માલધારી મહિલા કહે છે કે, અમારી સાથે જબરજસ્તી થાય છે, ખાલી 10 મિનિટ દોહતા હતા. ગાય છૂટી પણ ન હતી. માલધારી દીકરી ગાયને ગળે લગાવીને ઉભી રહી હતી. તે કહી રહી હતી કે, અમે ઢોરને અમારા જીવની જેમ રાખીએ છીએ નહી જવા દઈએ. ઢોર પાર્ટી તેને ડબ્બામાં પૂરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં અંતે માલધારી દીકરીના હાથમાંથી ગાય છોડાવી ડબ્બામાં પૂરી દીધી હતી. માલધારીઓએ ઢોરપાર્ટીના કર્મચારીઓ અને SRPના જવાનો વચ્ચે ઝપાઝપી થતાં માહોલ ઉગ્ર બન્યો હતો. જો કે, ઉગ્ર માહોલ બનતા સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સુધી પણ પહોંચ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો