- ઝઘડાનો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
- કેટલાક ખેલાડીઓએ બેટથી હુમલો કર્યો
નવી દિલ્લી, રવિવાર
ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે. પરંતુ, ઘણી વખત ખેલાડીઓ મેદાન પર પોતાની હરકતોથી રમતની ગરિમાને ઠેસ પહોંચાડે છે. આવો જ એક કિસ્સો બાંગ્લાદેશમાંથી સામે આવ્યો છે. એક સેલિબ્રિટી લીગ દરમિયાન ખેલાડીઓ વચ્ચે મેદાન પર લડાઈ થઈ હતી જેમાં 6 ખેલાડીઓ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બનાવના ઘણા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર