District

ધંધુકા એસટી સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

- એસટી વિભાગ અને પાલિકાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન

ધંધુકા, હરિઓમ સોલંકી, સોમવાર

 ધંધુકા બસ મથક ખાતે આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધંધુકા એસટી ડેપો તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બસ મથકની સફાઈ કરવામાં આવી હતી જાહેર સ્થળો પર સ્વચ્છતા જળવાય અને લોકો સ્વચ્છતાના આગ્રહી બને તૈયાર છે આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ધંધુકા એસટી મથક ખાતે સમગ્ર બસ મથકમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધંધુકા વિસ્તારના ધારાસભ્ય તથા ભાજપના આગેવાનો અને ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સફાઈ કર્મચારીઓ દ્વારા એસટી મથકના સમગ્ર પ્રાંગડને સ્વચ્છ કરવામાં આવ્યું હતું પ્રતિકાત્મક રૂપે મહાનુભાવો એ હાથમાં સાવરના લઇ સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી ધંધુકા એસટી મથકમાં સ્વચ્છતા ને લઈ ડેપો મેનેજર અને સમગ્ર ટીમ સતત કાર્યરત હોય છે ત્યારે આજે વિશેષ સ્વચ્છતા અભિયાન પ્રસંગે પણ એસટી વિભાગના ધંધુકાના કર્મીઓ સ્વચ્છતામાં જોડાયા હતા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા અંગેનો સંદેશ આપવાના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્વચ્છતા પ્રત્યે લોકો જાગૃત બને અને સ્વચ્છતા ના આગ્રહી બને તે અર્થે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ધંધુકા એસટી સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ