- અભિનેત્રીના મૃત્યુના લાંબા સમય બાદ પતિએ કર્યો ખુલાસો
- ઘણીવાર ક્રેસ ડાયટને કારણે અભિનેત્રી બેભાન પણ થઈ હતી
મુંબઈ, મંગળવાર
અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુને લઈને અનેક સવાલો અને રહસ્ય વણઉકલ્યા જ રહ્યા. બાથ ટબમાં ડૂબી જવાથી મોતને ભેટેલી અભિનેત્રીના મૃત્યુ બાબતે હવે તેમના પતિ બોની કપૂર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં તેમણે શ્રીદેવીના મોત પાછળ ક્રેશ ડાયટ જવાબદાર હોવાનું જણાવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
24 ફેબ્રુઆરી 2018 ના રોજ બાદ ટબમાં ડૂબી જવાને કારણે દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં મોત થયું હતું. જોકે, તેના મૃત્યુ પછી અનેક સવાલો અને શંકા કુશંકાઓ ઊભી થઈ હતી. શ્રીદેવીની હત્યા કરવામાં આવી હોવાના પણ અહેવાલ રહેતા થયા હતા. જોકે, લાંબા સમયથી આ બાબતે મૌન સેવી રહેલા શ્રીદેવીના પતિ બોની કપૂર દ્વારા તેના મૃત્યુને લઈને એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. બોની કપૂરના જણાવ્યા અનુસાર શ્રીદેવીનું મૃત્યુ ક્રેશ ડાયટને કારણે થયું હતું. પોતાના ફિગર અને લૂકને લઈને અભિનેત્રી ખૂબ જ સજાગ રહેતી હતી. પોતાના લૂકને મેઈન્ટેન કરવા માટે અભિનેત્રી ઘણીવાર ભૂખી પણ રહેતી હોવાથી ક્યારેક બેભાન પણ થઈ જતી હતી. બોની કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારી સાથે લગ્ન થયા ત્યારે પણ તે બેભાન થઈ જતી હતી. તબીબી પરીક્ષણમાં શ્રીદેવીને બ્લડ પ્રેશર ની સમસ્યા હોવાનું પણ નિદાન થયું હતું. આ ઉપરાંત એકવાર ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ ઉપર પણ શ્રીદેવી બેભાન થઈ ગઈ હોવાનું અને તે સમયે તેમનો એક દાંત પણ તૂટી ગયો હોવાનું બોની કપૂરે જણાવ્યું હતું. શ્રીદેવીના મૃત્યુ બાબતે બોની કપૂરે કહ્યું હતું કે, તે કુદરતી નહીં પણ એકસીડન્ટલ ડેથ હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો