District

ભારત પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ રસિયાઓ ઘેલા બન્યા : દસ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી

ભારત પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ રસિયાઓ ઘેલા બન્યા : દસ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી

- હાઈ વોલ્ટેજ મેચનું કાઉનડાઉન શરૂ

- સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો 

અમદાવાદ, શનિવાર

  ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને આજે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 10:00 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી મળવાને લઈને સવારથી જ લોકો સ્ટેડિયમ તરફ જતાં જોવા મળ્યા હતા. બપોરે 2:00 વાગે મેચ શરૂ થશે. તે પહેલાં દર્શકો સ્ટેડિયમમાં પોતાનું સ્થાન જમાવવા પહોંચી રહ્યા છે.

Embed Instagram Post Code Generator

  ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારે 10 વાગ્યે એન્ટ્રી ખોલવાની છે તે પહેલા જ સવારથી લોકો સ્ટેડિયમની નજીક પહોંચેલા જોવા મળ્યા હતા. બપોરે 12:30 વાગ્યા સુધી મનોરંજનના કાર્યક્રમો બાદ 1:30 વાગે ટોસ થશે અને 2 વાગ્યાથી મેચ શરૂ થવાની છે. મેચમાં મોબાઈલ પર્સ ચશ્મા કેપ જરૂરી દવા સાથે પ્રવેશ આપવામાં આવશે. પરંતુ ફટાકડા, પાણીની બોટલ, સોફ્ટડ્રીક, હેલ્મેટ, પાવર બેંક, સેલ્ફી સ્ટિક, લેઝર લાઇટ, છત્રી, લેપટોપ અને હોર્ન સહિતની વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પાર્કિંગ દૂર હોવાથી વહેલી સવારથી દર્શકો સ્ટેડિયમે પહોંચતા જોવા મળી રહ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો