National

Delhi Police Raid : દિલ્હી પોલીસે NewsClick વેબસાઈટની ઓફિસને સીલ કરી, ચીન પાસેથી ફંડિંગ લેવાનો મામલો

Delhi Police Raid : દિલ્હી પોલીસે NewsClick વેબસાઈટની ઓફિસને સીલ કરી, ચીન પાસેથી ફંડિંગ લેવાનો મામલો

- દિલ્હી પોલીસે ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિકની ઓફિસને સીલ કરી દીધી છે
 - પોલીસે ચીન પાસેથી ફંડિંગ મેળવવાના આરોપમાં આતંકવાદ વિરોધી કાયદા UAPAની કલમ હેઠળ કેસ નોંધ્યો છે અને અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે
- દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે ન્યૂઝ પોર્ટલ સાથે સંકળાયેલા 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા

દિલ્હી, મંગળવાર

  દિલ્હી પોલીસે ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિકની ઓફિસને સીલ કરી દીધી છે. પોલીસે ચીન પાસેથી ફંડિંગ મેળવવાના આરોપમાં આતંકવાદ વિરોધી કાયદા UAPAની કલમ હેઠળ કેસ નોંધ્યો છે અને અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે ન્યૂઝ પોર્ટલ સાથે સંકળાયેલા 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં ઘણા પત્રકારોના ઘર પણ સામેલ છે. તેમજ તેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે.

  દિલ્હી પોલીસે કહ્યું કે દરોડા માત્ર દિલ્હી-એનસીઆરમાં જ પાડવામાં આવી રહ્યા છે. હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. વેબસાઈટના સ્થાપક અને એડિટર-ઈન-ચીફ પ્રબીર પુરકાયસ્થને દક્ષિણ દિલ્હીની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફોરેન્સિક ટીમ હાજર હતી.જેઓની પૂછપરછ કરવામાં આવી હતી તેમાં પત્રકાર ઉર્મિલેશ, ઔનિંદ્યો ચક્રવર્તી, અભિસાર શર્મા, પરંજોય ગુહા ઠાકુર્તા તેમજ ઈતિહાસકાર સોહેલ હાશ્મીનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે પોલીસે તેમને તેમની વિદેશ યાત્રા, દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા (સુધારા) કાયદા સામે વિરોધ તેમજ ખેડૂતોના આંદોલન સહિત વિવિધ મુદ્દાઓથી સંબંધિત 25 પ્રશ્નોની યાદી આપી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

Delhi Police Raid : દિલ્હી પોલીસે NewsClick વેબસાઈટની ઓફિસને સીલ કરી, ચીન પાસેથી ફંડિંગ લેવાનો મામલો